Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sleeping વખતે આંચકા અનુભવો છો? જાણો કયા રોગના છે સંકેત

Hypnic Jerk Symptoms : Sleep દરમિયાન શરીરની અંદર થતી હેડકી પણ કહે છે
sleeping વખતે આંચકા અનુભવો છો  જાણો કયા રોગના છે સંકેત
Advertisement

Hypnic Jerk Symptoms : આ આધુનિક યુગમાં તણાવપર્ણ જીવન થઈ ગયું છે. તેના કારણે દરેક લોકો શાંતિપૂર્વક Sleep લઈ શકતા નથી. તો સૂતી વખતે જો તમને અમૂક પ્રકારની પ્રવૃત્તિઓનો સામનો કરવો પડતો હોય, તો શક્યા છે કે તમે અમુક ગંભીર બીમારીની ચપેટમાં હશો. ઘણીવાર લોકો પાસેથી સાંભળ્યું હશે કે Sleep દરમિયાન તેમને ચાલવામાં, બોલવામાં કે રડવામાં તકલીફ થતી હોય છે. તે કોઈ બીમારી નથી. તે માત્ર એક શારીરિક ક્રિયા છે. પરંતુ જો તમને Sleepમા આંચકાઓ આવે છે, તો તે એક ગંભીર સમસ્યાનું સંકેત છે.

Sleep દરમિયાન શરીરની અંદર થતી હેડકી પણ કહે છે

તબીબી પરિભાષામાં તેને હિપનિક જર્ક તરીકે ઓળખવામાં આવે છે. હિપનિક જર્ક એ સ્લીપિંગ ડિસઓર્ડર છે જે સૂતી વખતે અનુભવાય છે. આ એક ઘર્ષણ છે જે સ્નાયુઓ અને હાડકાં વચ્ચે થાય છે, જે માત્ર Sleep દરમિયાન જ અસર કરે છે. વ્યક્તિ સૂતી વખતે તે સ્નાયુઓમાં આંચકો અનુભવે છે. આ વ્યક્તિ સૂઈ જાય પછી એક-બે કે ત્રણ વાર અથવા ક્યારેક એક કરતા વધુ વાર થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો તેને Sleep દરમિયાન શરીરની અંદર થતી હેડકી પણ કહે છે.

Advertisement

Hypnic Jerk ના કારણો

  • તણાવ, ચિંતા અને થાક મુખ્ય માનવામાં આવે છે
  • કૈફીન જેવી વસ્તુઓનું વધુ પડતું સેવન કરવું
  • Sleep યોગ્ય પ્રમાણમાં ન મળતી હોય
  • કેલશિયમ, મેગ્નેશિયલ અને આયરની ઉણપ
  • અમુક દવાઓની આડઅસર

Hypnic Jerk ના સંકેત

  • Sleeping વખતે અચાનક ઝાટકા સાથે ઊઠવું
  • Sleeping વખતે અમુક અસમાન્ય ક્રિયાઓ કરવી
  • ખાસ કરીને Sleep પૂરતા પ્રમાણમાં ન મળતી હોય

Hypnic Jerk નું નિરાકરણ

Advertisement

  • સૌ પ્રથમ યોગ્ય પ્રમાણમાં Sleep મેળવો
  • દરરોજ યોગ્ય સમયે Sleeping ની આદત કેળવો
  • પોષણયુક્ત આહાર લેવો જોઈએ
  • Sleeping પહેલા અમુક કસરતો કરવી જોઈએ
  • Sleeping પહેલા ક્યારે પણ ચા-કોફી ના પીવી જોઈએ

આ પણ વાંચો: Bulletproof Coffee શું છે, તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

Tags :
Advertisement

.

×