Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

CAના બંને ગ્રુપનું ફાઇનલ પરિણામ જાહેર, 11,466 વિધાર્થીઓ થયા પાસ,રાજકોટના જિગર રાચ્છએ 20મો રેન્ક પ્રાપ્ત કર્યો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્રના CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનના પરિણામો જાહેર કર્યા છે. ફાઇનલ પરીક્ષામાં મધ્યપ્રદેશના મુકુંદ અગીવાલએ ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજકોટના જિગર રાચ્છએ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) 20 હાંસલ કર્યો છે. આ વર્ષે કુલ 11,466 વિધાર્થીઓએ CA પરીક્ષા પાસ કરી છે.
caના બંને ગ્રુપનું ફાઇનલ પરિણામ જાહેર  11 466 વિધાર્થીઓ થયા પાસ રાજકોટના જિગર રાચ્છએ 20મો રેન્ક પ્રાપ્ત કર્યો
Advertisement
  • ICAI CA Result: ICAIએ CA નું ફાઇનલ પરિણામ કર્યું જાહેર
  • ફાઇનલ પરીક્ષામાં 11,466 ઉમેદવારો પાસ થયા
  • રાજકોટના જિગર રાચ્છે ભારતમાં 20મો રેન્ક પ્રાપ્ત કર્યો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ સપ્ટેમ્બર સત્ર માટે ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓના પરિણામો વહેલા જાહેર કર્યા છે. આ પરિણામોમાં જુદા જુદા શહેરોના વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં ચેન્નાઈના એલ. રાજલક્ષ્મી ફાઉન્ડેશન પરીક્ષામાં, નેહા ખાનવાની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં અને મધ્યપ્રદેશના મુકુંદ અગીવાલ ફાઇનલ પરીક્ષામાં ટોપર રહ્યા છે. આ ઉપરાંત, રાજકોટનો વિધાર્થી જિગર રાચ્છે ભારતમાં 20મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો ICAI ની સત્તાવાર વેબસાઇટ્સ icai.org, icai.nic.in અને caresults.icai.org પર પોતાનો 6-અંકનો રોલ નંબર દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે.

Tags :
Advertisement

.

×