Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ICC Rankings માં ભારતનો ડંકો! માત્ર એક વર્ષમાં વિશ્વની નંબર-1 T20 બોલર બની શ્રી ચારણી

ICC Rankings : ભારતીય મહિલા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. માત્ર એક વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 21 વર્ષીય ડાબોડી સ્પિનર શ્રી ચારણી હવે ICC મહિલા T20 બોલિંગ રેન્કિંગમાં વિશ્વની નંબર-1 બોલર બની ગઈ છે. મહિલા T20 વર્લ્ડ કપ 2026માં તેના શાનદાર પ્રદર્શન અને સતત વિકેટ લેવાની ક્ષમતાએ તેને વિશ્વ ક્રિકેટના શિખર સુધી પહોંચાડી છે.
icc rankings માં ભારતનો ડંકો  માત્ર એક વર્ષમાં વિશ્વની નંબર 1 t20 બોલર બની શ્રી ચારણી
Advertisement

ICC Rankings : ભારતીય મહિલા ક્રિકેટ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે અને તેની પાછળ યુવા પ્રતિભાઓનું મહત્વનું યોગદાન છે. આ યાદીમાં હવે વધુ એક નામ ગૌરવપૂર્વક જોડાયું છે. ભારતની 21 વર્ષીય ડાબોડી સ્પિનર શ્રી ચારણીએ (Shree Charani) મહિલા ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાના માત્ર એક વર્ષમાં જ તેમણે ICC મહિલા T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં વિશ્વની નંબર-1 બોલર બનવાનો ગૌરવ મેળવ્યો છે. આ સિદ્ધિ માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મહિલા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ છે.

Tags :
Advertisement

.

×