Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

IITian નો કમાલ, વિશ્વનું પ્રથમ ઈમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ Luna વિકસાવ્યું

Luna એઆઈ મોડેલની અનોખી વિશેષતા એ છે કે, આઈઆઈટી બીએચયુમાં અભ્યાસ કરનારા આ ઈનોવેટરને તેને બનાવવા માટે મોટા કોર્પોરેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે નોંધપાત્ર રોકાણની જરૂર ન્હોતી. આ એઆઈ મોડેલ વિકસાવવા માટે મોટી રિસર્ચ લેબની જરૂર ન્હોતી. આ માટે માત્ર થોડાક GPU ઉધાર લેવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
iitian નો કમાલ  વિશ્વનું પ્રથમ ઈમોશનલ વોઇસ ટુ વોઇસ ai મોડેલ luna વિકસાવ્યું
Advertisement
  • દુનિયાનું પહેલું ઇમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ ભારતીયે વિકસાવ્યું
  • આ મોડેલ લુના ગાઇ શકે, માણસોની જેમ જ લાગણીસભર જવાબ આપી શકે છે
  • પ્રચલિત મોડલ કરતા તેની લેટેન્સી 50 ટકા સુધી ઓછી છે

IITian Develop Luna : 25 વર્ષીય IITian એ AI ની દુનિયામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ IIT-BHU સ્નાતકે Luna બનાવી છે, જે વિશ્વનું પ્રથમ ઇમોશનલ વોઇસ-ટુ-વોઇસ AI મોડેલ છે. આ AI મોડેલ માણસોની જેમ ગાઈ શકે છે, બોલતી વખતે થોભી શકે છે, અને બબડાટ પણ કરી શકે છે. IIT-BHU માંથી સ્નાતક થયેલા ઇનોવેટર સ્પર્શ અગ્રવાલે જયપુર સ્થિત સ્ટાર્ટઅપ Pixa AI સાથે મળીને આ AI મોડેલ ડિઝાઇન કર્યું છે.

Tags :
Advertisement

.

×