Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દહેગામ : રેત માફિયાઓએ કર્યું મેશ્વો નદીનું ચિરહરણ; ગામલોકોનું જીવન બન્યું દોહીલું

દહેગામ નજીક મેશ્વો નદી માફિયાઓના હાથે લૂંટાઈ: ગ્રામજનોનું જીવન બન્યું નર્ક
દહેગામ   રેત માફિયાઓએ કર્યું મેશ્વો નદીનું ચિરહરણ  ગામલોકોનું જીવન બન્યું દોહીલું
Advertisement
  • દહેગામ નજીક મેશ્વો નદી રેતી માફિયાઓના હાથે લૂંટાઈ: ગ્રામજનોનું જનજીવન નર્ક બન્યું
  • દહેગામ: રેત માફિયાઓએ કર્યું મેશ્વો નદીનું ચિરહરણ; 24 કલાક ખનન
  • ગુજરાતમાં પાછલા ઘણા સમયથી નદીઓનું ગેરકાયદેસર ખનન, તંત્ર કેમ મૌન?

દહેગામ : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી વહેતી મેશ્વો નદી રેતી માફિયાઓના હાથે લૂંટાઈ રહી છે. નદીના આરામાંથી બેરોકટોક ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે, જેના કારણે નાગજીના મુવાડા સહિત આસપાસના ગામોના લોકોનું જનજીવન નર્ક બની ગયું છે. ગ્રામજનોએ આ મામલે મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં રેતી ખનન બંધ થવાનું નામ લેતું નથી. રેતી માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ ગેરકાયદેસર ખનન ચાલુ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×