Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Imran Khan Alive Adiala Jail: ઇમરાન ખાન જેલમાં જીવિત! મહિનાઓ બાદ બહેને રાવલપિંડી જેલમાં લીધી મુલાકાત

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના મૃત્યુની અટકળો પર પૂર્ણવિરામ મુકાયો છે. મહિનાઓ બાદ તેમની બહેન ડૉ. ઉઝમાએ અદિયાલા જેલમાં મુલાકાત કરી અને ખાતરી આપી કે ઇમરાન જીવિત અને સ્વસ્થ છે. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે ઇમરાનને એકાંત કેદમાં માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને આ માટે આસીમ મુનીર જવાબદાર છે. જેલની બહાર સુરક્ષા કડક કરાઈ હતી.
imran khan alive adiala jail  ઇમરાન ખાન જેલમાં જીવિત  મહિનાઓ બાદ બહેને રાવલપિંડી જેલમાં લીધી મુલાકાત
Advertisement
  • પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મોતની અફવાઓ પર ખંડન (Imran Khan Alive Adiala Jail) 
  • અદિયાલા જેલમાં ઇમરાન ખાન જીવિત હોવાની બહેન ડૉ. ઉઝમાએ કરી
  • બહેન ડૉ. ઉઝમા ખાને ઇમરાન ખાનની જેલમાં કરી મુલાકાત

પાકિસ્તાનમાં વર્ષોથી ચાલી રહેલી ચર્ચા અને અટકળો બાદ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની બહેન ડૉ. ઉઝમા ખાન  (Dr Uzma Khan) આખરે તેમને મળી. આ મુલાકાત રાવલપિંડીની અદિયાલા જેલમાં થઈ હતી, જ્યાં ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી અનેક આરોપોમાં કેદ છે. છેલ્લા એક મહિનાથી, પરિવારના કોઈપણ સભ્યને ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે અટકળો ચાલી રહી હતી. ઘણા લોકોએ તો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે શું તેઓ જીવિત છે.

Tags :
Advertisement

.

×