Breaking News: ઇમરાન ખાનની અન્ય કેસમાં થશે ધરપકડ
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાને કહ્યું છે કે જો અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડને ઈસ્લામાબાદ હાઈકોર્ટ ગેરકાયદે જાહેર કરશે તો ઈમરાનને અન્ય કેસમાં તરત જ ધરપકડ કરવામાં આવશે. ઈમરાન ખાનને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં મુક્ત...
07:43 AM May 12, 2023 IST
|
Vipul Pandya
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ખાને કહ્યું છે કે જો અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડને ઈસ્લામાબાદ હાઈકોર્ટ ગેરકાયદે જાહેર કરશે તો ઈમરાનને અન્ય કેસમાં તરત જ ધરપકડ કરવામાં આવશે. ઈમરાન ખાનને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે અલ કાદિર ટ્રસ્ટ કેસમાં મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.અને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Next Article