Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવી ઓફિસનું ઉદ્ઘાટન

સી.આર. પાટીલની નવી ઓફિસનું ઉદ્ધાટન પાંચ માળનું ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવ્યું ત્રીજા માટે મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો CCTV અને આધુનિક સુવિધાઓથી સજ્જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની નવી ઓફિસનું આજે ઉદ્ઘાટન થયું છે. આ નવી ઓફિસ અધ્યતન સુવિધાઓથી...
surat   ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવી ઓફિસનું ઉદ્ઘાટન
Advertisement

સી.આર. પાટીલની નવી ઓફિસનું ઉદ્ધાટન
પાંચ માળનું ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવ્યું
ત્રીજા માટે મીટિંગ રૂમ બનાવવામાં આવ્યો
CCTV અને આધુનિક સુવિધાઓથી સજ્જ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની નવી ઓફિસનું આજે ઉદ્ઘાટન થયું છે. આ નવી ઓફિસ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે.

Advertisement

સી.આર.પાટીલની ભવ્ય ઓફિસનો આજથી પ્રારંભ

Advertisement

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ભવ્ય ઓફિસનો આજથી પ્રારંભ થયો છે. તેમની નવી ઓફિસનું ભવ્ય બિલ્ડીંગ 5 માળની છે અને તેમાં તમામ પ્રકારની અધ્યતન સુવિધાઓ અપાયેલી છે.

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન

આ ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રિસેપ્શન છે અને કર્મચારીઓ માટે કેબિનની સુવિધા છે, જ્યારે પહેલા માળે ઓફિસના અન્ય કર્મચારીઓ માટે કેબિન અને રિસેપ્શન છે.

પાંચમા માળે સી.આર.પાટીલની ઓફિસ

બીજા માળે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ માટે ઓફિસ બનાવાઇ છે, જ્યારે ત્રીજા માળે મિટીંગ રુમ તૈયાર કરાયો છે. ચોથા માળે જીજ્ઞેશ પાટીલ માટે ઓફિસ બનાવાઇ છે અને પાંચમા માળે સી.આર.પાટીલની ઓફિસ બનાવાઇ છે.

ઓફિસ સીસીટીવીથી સજ્જ

સમગ્ર ઓફિસ સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે અને તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ કરાઇ છે. આજે સી.આર.પાટીલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં નવી ઓફઇસનું ઉદ્ઘાટન કરાયું છે.

આ પણ વાંચો----CM IN JAPAN : જાપાનમાં CM એ સરકારથી વિદેશી કંપનીઓને લાભ અંગે આપ્યું પ્રેઝન્ટેશન… VIDEO

Tags :
Advertisement

.

×