Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IND vs AUS Final: ભારત માટે એકવાર ફરી પનોતિ બન્યો Richard Kettleborough, એક નિર્ણયે પરિણામ ફેરવ્યું

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. જવાબમાં એક સમયે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી...
ind vs aus final  ભારત માટે એકવાર ફરી પનોતિ બન્યો richard kettleborough  એક નિર્ણયે પરિણામ ફેરવ્યું
Advertisement

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 240 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. જવાબમાં એક સમયે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 47 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે આ પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને શાનદાર ભાગીદારી કરી અને મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી. ટીમ ઈન્ડિયાને મેચમાં વાપસી કરવા માટે વિકેટની જરૂર હતી. જસપ્રીત બુમરાહ 28મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરનો પાંચમો બોલ સીધો લાબુશેનના પેડમાં ગયો. બુમરાહ અને વિકેટકીપર કેએલ રાહુલ સહિત તમામ ફિલ્ડરોએ અપીલ કરી હતી, પરંતુ અમ્પાયર રિચર્ડ કેટલબ્રોએ તેને ફગાવી દીધી હતી.

Tags :
Advertisement

.

×