Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Asian Games 2026 INDvsPAK : ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, પાકિસ્તાનને ફરી ઘમરોળ્યું, જીત્યો Gold મેડલ

એશિયન ગેમ્સ 2026 ના ગોલ્ડ મેડલ મેચમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ધૂળ ચટાળી છે. જીત સાથે ભારતનો આ સતત બીજો એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ છે. ભારતે મેચમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. જ્યારે જવાબમાં પાકિસ્તાન 6 વિકેટે 192 રન જ બનાવી શક્યું, જેના કારણે ભારતનો 19 રનથી વિજય થયો. રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 19 રને મ્હાત આપી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
asian games 2026 indvspak   ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ  પાકિસ્તાનને ફરી ઘમરોળ્યું  જીત્યો gold મેડલ
Advertisement

Asian Games 2026 INDvsPAK : એશિયન ગેમ્સ 2026 ના ગોલ્ડ મેડલ મેચમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ધૂળ ચટાળી છે. જીત સાથે ભારતનો આ સતત બીજો એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ છે. ભારતે મેચમાં 6 વિકેટે 211 રન બનાવ્યા હતા. જ્યારે જવાબમાં પાકિસ્તાન 6 વિકેટે 192 રન જ બનાવી શક્યું, જેના કારણે ભારતનો 19 રનથી વિજય થયો.

Tags :
Advertisement

.

×