Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

LAC માંથી China ની સેનાની પીછેહઠ, India-ડ્રેગન આર્મી ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ કરશે...

LAC ને લઈને સૌથી મોટા સમાચાર ચીનની સેના LAC માંથી પીછેહઠ કરી આવતીકાલે મીઠાઈની આપ-લે થશે ભારત (India) અને ચીન (China) વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચીન (China)ની સેના LAC માંથી પીછેહઠ કરી...
lac માંથી china ની સેનાની પીછેહઠ  india ડ્રેગન આર્મી ટૂંક સમયમાં પેટ્રોલિંગ શરૂ કરશે
Advertisement
  1. LAC ને લઈને સૌથી મોટા સમાચાર
  2. ચીનની સેના LAC માંથી પીછેહઠ કરી
  3. આવતીકાલે મીઠાઈની આપ-લે થશે

ભારત (India) અને ચીન (China) વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચીન (China)ની સેના LAC માંથી પીછેહઠ કરી છે. બંને સેનાઓ ડેપસાંગ અને ડેમચોકમાંથી પીછેહઠ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે સ્થાનિક કમાન્ડર સ્તરે વાતચીત શરૂ થશે અને ભારતીય અને ચીન (China)ની સેનાઓ ટૂંક સમયમાં LAC પર પેટ્રોલિંગ શરૂ કરશે.

Tags :
Advertisement

.

×