Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India China Dam Issue : ચીનના અરુણાચલ પ્રદેશ નજીક બનાવી રહ્યો છે વિશ્વનો સૌથી મોટો ડેમ, ભારતે બનાવ્યો મજબૂત વળતો પ્લાન

India China Dam Issue : ભારત અને ચીન વચ્ચે વધુ એક તણાવ સર્જાયો છે. ચીને તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા જળવિદ્યુત બંધનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. અરુણાચલ પ્રદેશ સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર બાંધવામાં આવી રહેલો છે. તેના વળતા જવાબમાં ભારતે પણ અભેદ સુરક્ષા માટે તૈયારી કરી છે. આ વિશે સંપૂર્ણ માહિતી જાણો...
india china dam issue   ચીનના અરુણાચલ પ્રદેશ નજીક બનાવી રહ્યો છે વિશ્વનો સૌથી મોટો ડેમ  ભારતે બનાવ્યો મજબૂત વળતો પ્લાન
Advertisement

India China Dam Issue : ભારત અને ચીન વચ્ચે વધુ એક તણાવ સર્જાયો છે. ચીને તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા જળવિદ્યુત બંધનું બાંધકામ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. અરુણાચલ પ્રદેશ સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર બાંધવામાં આવી રહેલો છે. જે 60,000 મેગાવોટનો મેડોગ જળવિદ્યુત પ્રોજેક્ટ ચીનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ બંધને ભારત માટે પાણીનો બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Tags :
Advertisement

.

×