Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'આ વખતે તાલમેલથી કામ કરી શક્યા, પરંતુ.....', ભારતીય વાયુ સેનાના પ્રમુખે કહી મોટી વાત

ડિફેન્સ પોર્ટલ ભારત શક્તિ દ્વારા ઈન્ડિયા ડિફેન્સ કોન્ક્લેવમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, તેમને થિયેટર કમાન્ડ સ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાંથી શીખેલા નવા પાઠ નવા માળખામાં સામેલ કરવામાં આવશે. ત્રણેય સેવાઓ - સેના, વાયુસેના અને નૌકાદળ - વચ્ચે સુમેળ માટે નવું માળખું બનાવવાનો કોઈપણ નિર્ણય રાષ્ટ્રીય હિત પર આધારિત હશે
 આ વખતે તાલમેલથી કામ કરી શક્યા  પરંતુ        ભારતીય વાયુ સેનાના પ્રમુખે કહી મોટી વાત
Advertisement
  • ભારતીય સેના વચ્ચે અસરકારક તાલમેલ માટે નવું માળખું બનાવવાનું આયોજન
  • ભારતીય એર માર્શલ પહેલા જ તેમની શંકા વ્યક્ત કરી રહ્યા છે
  • એર માર્શલે તાજેતરમાં એક સંબોધનમાં ફરી તે વાતનું પુનરાવર્તન કર્યું

Indian Air Marshal Latest News : ડિફેન્સ પોર્ટલ ભારત શક્તિ (Defense Portal - Bharat Shakti) દ્વારા ઈન્ડિયા ડિફેન્સ કોન્ક્લેવનું (Indian Defense Conclave - 2025) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાયુસેનાના વડાએ (Indian Air Marshal - AP Singh) જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના પ્રસ્તાવિત થિયેટરાઇઝેશન યોજના હેઠળ નવા માળખાના નિર્માણનો વિરોધ કરતી નથી, પરંતુ પૂરતી ચર્ચા-વિચારણા પછી તેને આગળ ધપાવવું જોઈએ.

Tags :
Advertisement

.

×