Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

'India સ્વાભિમાની દેશ, ટ્રમ્પના ટેરિફ બેઅસર રહેશે’, પુતિને પેટભરીને કર્યા વખાણ

India સ્વાભિમાની દેશ, ટ્રમ્પના ટેરિફ નહીં ચાલે’: પુતિનની મોટી તારીફ
 india સ્વાભિમાની દેશ  ટ્રમ્પના ટેરિફ બેઅસર રહેશે’  પુતિને પેટભરીને કર્યા વખાણ
Advertisement
  • India સ્વાભિમાની દેશ, ટ્રમ્પના ટેરિફ નહીં ચાલે’: પુતિનની મોટી તારીફ
  • યુરોપ યુદ્ધ ઉન્માદ ફેલાવે છે, રશિયા જવાબ આપશે’: પુતિનની ચેતવણી
  • ભારત-ચીનનું સ્વાભિમાન બેજોડ, NATO પર હુમલો નહીં’: પુતિન
  • ઉકસાવશો તો રશિયા ચૂપ નહીં રહે’: પુતિને યુરોપને લલકાર્યું
  • ભારતની મુલાકાતે આવીશ, ટ્રમ્પના ટેરિફ નિષ્ફળ’: પુતિનનું નિવેદન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે યુરોપીય નેતાઓ પર કરારો હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે તેઓ ‘યુદ્ધ ઉન્માદ’ ફેલાવી રહ્યા છે અને NATO પર રશિયાના આક્રમણની ખોટી આશંકાઓ ઘડી રહ્યા છે. તેમણે તેને બકવાસ ગણાવતા ચેતવણી આપી કે કોઈપણ ઉકસાવા પર રશિયાની પ્રતિક્રિયા ‘કડક અને નિર્ણાયક’ હશે. આ દરમિયાન પુતિને કહ્યું કે ભારત પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલા ટેરિફ નિષ્ફળ જશે. સાથે જ કહ્યું કે ભારત અને ચીન એવા દેશો છે, જે સ્વાભિમાની છે.

Tags :
Advertisement

.

×