ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Pakistan War 2025 : સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, પોલીસે ખોટી અફવાઓથી દૂર રહેવા કર્યું સૂચન

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ ફરી ગુજરાતના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.
09:12 PM May 09, 2025 IST | Vishal Khamar
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ ફરી ગુજરાતના સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.
lack Out kutch gujarat first

ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલી તણાવભરી સ્થિતી ચાલી રહી છે. ત્યારે ગત રોજ પાકિસ્તાન દ્વારા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો તેમજ સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આજે કચ્છમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે.

લોકોએ રાત્રે 8 વાગે સ્વેછાએ બંધ કરી લાઈટો

સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં ગત રોજ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ડ્રોન હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભૂજમાં ફરી બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છના ભુજમાં બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. તેમજ તમામ દુકાનોને બંધ કરવા આદેશ અપાયો છે. તેમજ લોકોએ રાત્રે 8 વાગ્યે સ્વેચ્છાએ લાઈટો બંધ કરવાનું કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ LIVE: India Pakistan Attack : ગુજરાતના સરહદી વિસ્તારોમાં ફરી બ્લેક આઉટ, કચ્છ જિલ્લામાં લાઈટો બંધ કરવા આદેશ અપાયો

ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચનાઃ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા

તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે દ્વારા લોકોને સૂચન કર્યું હતું કે, ખોટી અફવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ લાઈવ ફટાકડા, ડ્રોનનો ઉપયોગ કરવો નહી. તેમજ કોઈ વ્યક્તિએ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવી નહી. તેમજ જિલ્લાના લોકોએ બ્લેક આઉટનું પાલન કરવું.

આ પણ વાંચોઃ Gir Somnath: પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા કરાયો વધારો

 

 

  • Beta

Beta feature

  • Beta

Beta feature

Tags :
Bhuj black outEast Kutch SPGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan WarKutch district
Next Article