Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India-America Trade Deal : ટેરિફના જંગની સમાપ્તિના સંકેત, આર્થિક સલાહકારનું મોટું નિવેદન

India-America Trade Deal : તાજેતરમાં GST દરમાં રાહત ગ્રાહકોના હાથમાં વધારાની આવક વધારશે. MSME ક્ષેત્રના ધિરાણમાં વધારો થયો છે
india america trade deal   ટેરિફના જંગની સમાપ્તિના સંકેત  આર્થિક સલાહકારનું મોટું નિવેદન
Advertisement
  • ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધમાં સકારાત્મક પરિણામના સંકેત
  • મુખ્ય આર્થિક સલાહકારે પડદા પાછળની વાતને આપ્યું સમર્થન
  • ટેરિફનો ઉકેલ જલ્દી આવે તેવી આશા વ્યક્ત કરી

India-America Trade Deal : મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને ગુરુવારે આશા વ્યક્ત કરી છે કે, અમેરિકા સાથે ઊંચા ટેરિફ (USA Tariff On India) અંગેનો વિવાદ આગામી આઠથી દસ અઠવાડિયામાં ઉકેલાઈ જશે. અમેરિકાએ રશિયન તેલ (Russian Oil Buy) ખરીદી પર ભારતીય ઉત્પાદનો પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થયો છે. આનાથી અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે, ટેરિફ વિવાદ અંગે બંને સરકારો વચ્ચે પડદા પાછળની વાટાઘાટો ચાલી રહી છે. હું આગામી આઠથી દસ અઠવાડિયામાં ભારતીય માલ પર યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો ઉકેલ (Tariff Issue May Solved Soon) આવવાની અપેક્ષા રાખું છું.

Tags :
Advertisement

.

×