Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India vs West Indies T20 :  ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનનો લક્ષ્યાંક આપ્યો, અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સમક્ષ જીત માટે 224 રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે અભિષેક શર્માની તોફાની અડધી સદીના સહારે 223 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝ, શમાર જોસેફ અને શમાર સ્પ્રિંગરે 2-2 વિકેટ ઝડપી, જ્યારે કીમો પોલ અને ગુડાકેશ મોટીએ 1-1 વિકેટ મેળવી હતી.
india vs west indies t20    ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનનો લક્ષ્યાંક આપ્યો  અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ
Advertisement

India vs West Indies T20 :  ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે બે ફેરફારો કર્યા. કુલદીપ યાદવની જગ્યાએ પ્રિન્સ યાદવ, જ્યારે શિવમ દુબેની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીએ ટીમમાં સ્થાન મેળવ્યું.પ્રથમ બેટિંગ કરતા ભારતે અભિષેક શર્માની અડધી સદીની મદદથી 223 રન બનાવ્યા હતા.

Tags :
Advertisement

.

×