ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના રમતવીરોએ રચ્યો ઇતિહાસ, એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ જીતી સર્જ્યો વિક્રમ

એશિયન પેરા ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 100મો મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ હમેશા માટે નામાંકિત કરી દીધું છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ...
11:31 AM Oct 28, 2023 IST | Harsh Bhatt
એશિયન પેરા ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 100મો મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ હમેશા માટે નામાંકિત કરી દીધું છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ...

એશિયન પેરા ગેમ્સ 2023 માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 100મો મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ હમેશા માટે નામાંકિત કરી દીધું છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ ભારતની મેડલ સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. સુયશ જાધવે ભારત માટે 99મી મેન્સ બટરફ્લાય સ્વિમિંગ જીતી છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 100 મેડલમાંથી 25 ગોલ્ડ મેડલ જીત્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરા-એથ્લેટ્સને તેમના સમર્પણ અને પ્રતિભાને પ્રકાશિત કરીને અભિનંદન આપ્યા હતા, જે રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે "આ અપ્રતિમ આનંદની ક્ષણ છે. આ સફળતા અમારા રમતવીરોની તીવ્ર પ્રતિભા, સખત મહેનત અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે....તેઓ યાદ અપાવે છે કે આપણા યુવાનો માટે કશું જ અશક્ય નથી."

આ પણ વાંચો -- SA vs PAK : World Cup 2023 માં પાકિસ્તાનની સતત ચોથી હાર, રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટે મેળવી જીત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
100ASIAN PARA GAMESHistoryINDIA TEAMNarendra ModiPM
Next Article