Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ઘમંડી ડ્રેગનને Indian Navy એ શીખવ્યો માનવતાનો પાઠ!, કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી...

ભારતીય નૌકાદળે (Indian Navy) ફરી એકવાર તેની હિંમત અને માનવતા બતાવી છે. ભારતીય નૌકાદળે (Indian Navy) ઈજાના કારણે દરિયામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકનો જીવ બચાવ્યો છે. આ ઘટના ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી અને કાર્યક્ષમતાનો પુરાવો છે. ભારતીય નૌકાદળને...
ઘમંડી ડ્રેગનને indian navy એ શીખવ્યો માનવતાનો પાઠ   કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી
Advertisement

ભારતીય નૌકાદળે (Indian Navy) ફરી એકવાર તેની હિંમત અને માનવતા બતાવી છે. ભારતીય નૌકાદળે (Indian Navy) ઈજાના કારણે દરિયામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચીની નાવિકનો જીવ બચાવ્યો છે. આ ઘટના ભારતીય નૌકાદળની ત્વરિત કાર્યવાહી અને કાર્યક્ષમતાનો પુરાવો છે. ભારતીય નૌકાદળને એક ઈમરજન્સી મેસેજ મળ્યો કે ચીનના વેપારી જહાજમાં સવાર એક નાવિકની હાલત ગંભીર છે અને તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે. ભારતીય નૌકાદળે (Indian Navy) કોઈપણ વિલંબ કર્યા વિના તેની તબીબી ટીમ અને હેલિકોપ્ટર જહાજ તરફ રવાના કર્યા.

Tags :
Advertisement

.

×