Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

INDIAN RAILWAY: તત્કાલ ટિકિટમાં દલાલ પ્રથા થશે નાબૂદ, લાગુ કરાશે OTP સિસ્ટમ

હવેથી ટ્રેનમાં તત્કાલ વિન્ડો ટિકિટમાં પણ OTP સિસ્ટમ લાગુ થશે. ભારતીય રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે.
indian railway  તત્કાલ ટિકિટમાં દલાલ પ્રથા થશે નાબૂદ  લાગુ કરાશે otp સિસ્ટમ
Advertisement
  • INDIAN RAILWAY વિભાગનો મોટો નિર્ણય
  • તત્કાલ વિન્ડો ટિકિટ માટે OTP સિસ્ટમ લાગુ કરાશે
  • ટિકિટ બુક માટે ચાલતી દલાલ પ્રથા થશે નાબૂદ
  • આગામી દિવસોમાં લાગુ કરવામાં આવશે નિયમ
  • તત્કાલ ટિકિટનો દુરુપયોગ અટકાવવાનો હેતુ
  • OTP સિસ્ટમથી યાત્રીઓની સુવિધામાં થશે વધારો

INDIAN RAILWAY: ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરવામાં ચાલતી દલાલ પ્રથા નાબૂદ કરવા માટે ભારતીય રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તત્કાલ વિન્ડો ટિકિટ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ કરવામાં આવશે. મુસાફર જ્યારે ટિકિટ બુક કરાવશે ત્યારે તેના મોબાઈલમાં એક OTP જશે. આ OTP આપીને ખરાઈ કરાવ્યા પછી જ તત્કાલ વિન્ડો ટિકિટ બુક થશે. આગામી થોડા જ દિવસોમાં રેલવે વિભાગ દેશના તમામ રેલવે સ્ટેશનમાં આ વ્યવસ્થા લાગુ કરી દેશે. આપને જણાવવાનું કે, રેલવે વિભાગે સમાન્ય મુસાફરોની સુવિધા વધારવા માટે OTP આધારિત તત્કાલ રિઝર્વેશન સિસ્ટમનો પ્રસ્તાવ રાખ્યો હતો.

Tags :
Advertisement

.

×