Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ટ્રેનમાં સીટની ફાળવણી, ઊંઘવા-જાગવા સહિતના નવા નિયમો જાહેર, વાંચો કામની વાત

નવા રેલ્વે નિયમો હેઠળ, વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને હવે લોઅર બર્થ માટે પ્રાથમિકતા મળશે. વધુમાં, આ સિસ્ટમ 45 વર્ષથી વધુ ઉંમરના મહિલા મુસાફરો માટે સરળ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, જો સીટ ખાલી હોય, તો સિસ્ટમ આપમેળે લોઅર બર્થ ફાળવશે. ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTEs) ને પણ વરિષ્ઠ નાગરિકોને સીટ ટ્રાન્સફર કરવાની સત્તા આપવામાં આવી છે
ટ્રેનમાં સીટની ફાળવણી  ઊંઘવા જાગવા સહિતના નવા નિયમો જાહેર  વાંચો કામની વાત
Advertisement
  • ભારતીય રેલવે દ્વારા નવી નિયમાવલી જાહેર કરવામાં આવી
  • નીચેની સીટ માટે મહિલાઓ સહિતના જરૂરિયાતમંદ વર્ગને પ્રાથમિકતા અપાશે
  • સીટ પર સુવા-બેસવા માટેનો સમય સંઘર્ષો ટાળશે

Indian Railways lower berth reservation rules 2025 : જો તમે ટ્રેનમાં (Indian Railways - Train) મુસાફરી કરો છો, અને હંમેશા લોઅર બર્થ મેળવવાની (Lower Birth Allocation Rules) ચિંતા કરતા હોવ છો, તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય રેલ્વેએ લોઅર બર્થ રિઝર્વેશન માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સીટ ફાળવણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે, જેમાં વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુમાં, રેલ્વેએ મુસાફરોમાં બેસવાના સમય અને સૂવાના સમય અંગે લાંબા સમયથી ચાલતી મૂંઝવણને પણ દૂર કરી છે.

Tags :
Advertisement

.

×