Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા, બસ સ્ટેન્ડ પર રાહ જોઈ રહી હતી તે સમયે ઘટના બની

કેનેડાના હેમિલ્ટનમાં થયેલી ગોળીબારની ઘટનામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાનું મોત થયું હતું. ઘટના સમયે તે બસ સ્ટોપ પર હાજર હતી.
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા  બસ સ્ટેન્ડ પર રાહ જોઈ રહી હતી તે સમયે ઘટના બની
Advertisement
  • કેનેડાનાં હેમિલ્ટનમાં ગોળીબારની ઘટના
  • ગોળીબારમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનુ મોત
  • ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાનું મોત થયું

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની (Indian Student Shot Dead) હરસિમરત રંધાવા (Harsimrat Randhawa )નું શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. આ ઘટના બુધવારે (૧૬ એપ્રિલ) સાંજે ૭:૩૦ વાગ્યે બની હતી. જ્યારે રંધાવા બસ સ્ટોપ પર બસની રાહ જોઈને ઊભો હતો. આ દરમિયાન એક કારમાં બે લોકો વચ્ચે ગોળીબાર દરમિયાન, એક ગોળી તેમની છાતીમાં વાગી.

Tags :
Advertisement

.

×