Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Cup 2023 : આ ગ્રહો અપાવશે ભારતને.......! વાંચો અહેવાલ..

આવતીકાલે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આઇસીસીની ફાઇનલ મેચ રમાવાની છે અને તે પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં...ફાઇનલ મેચને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ...
world cup 2023   આ ગ્રહો અપાવશે ભારતને         વાંચો અહેવાલ
Advertisement

આવતીકાલે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આઇસીસીની ફાઇનલ મેચ રમાવાની છે અને તે પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં...ફાઇનલ મેચને લઇને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ છે અને ભારત ત્રીજી વાર વિશ્વ કપ વિજેતા બને તે માટે પ્રાર્થના અને દુઆ કરી રહ્યા છે. આવતીકાલે ભારત વિશ્વકપ જીતશે કે કેમ અને કેપ્ટન રોહિત શર્માની કુંડળી કેવી છે તે સહિતના મુદ્દા પર અમે વાત કરી હતી અમદાવાદના જ્યોતિષાચાર્ય દ્વારકેશ શાસ્ત્રી સાથે....

Tags :
Advertisement

.

×