Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર, 2 ટીમ સામે રમશે બધી મેચ

ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ 10 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાંશે. Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20...
ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર  2 ટીમ સામે રમશે બધી મેચ
Advertisement
  • ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર
  • રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • 10 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાંશે.

Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાંરાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.ભારત અને આયેલેન્ડ વચ્ચે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે. જેમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે.

પ્રથમ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે

રાજકોટમાં આંતર્રાષ્ટ્રીય હિલાવાર મહિલા ક્રિકેટ મેચ રમતા ક્રિકેટ રસિકો ભારે ઉત્તેજના..ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. BCCI દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

Advertisement

Advertisement

T20 સિરીઝ શેડ્યૂલ

  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી T20 મેચ) – 15 ડિસેમ્બર
  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી T20 મેચ) – 17 ડિસેમ્બર
  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી T20 મેચ) – 19 ડિસેમ્બર

ODI સિરીઝ શેડ્યૂલ

  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ODI) – 22 ડિસેમ્બર
  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ODI) - 24 ડિસેમ્બર
  • ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ODI) - 27 ડિસેમ્બર

આ પણ  વાંચો -IND vs SA : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યો 220 રનનો Target

આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ

વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.

આ પણ  વાંચો -22 વર્ષની ઉંમરે T20I માં સદી ફટકારનાર તિલક વર્મા સૌથી યુવા ખેલાડી બન્યો

ODI સિરીઝ શેડ્યૂલ

  • ભારત વિ આયર્લેન્ડ (પહેલી ODI) – 10 જાન્યુઆરી
  • ભારત વિ આયર્લેન્ડ (બીજી ODI) - 12 જાન્યુઆરી
  • ભારત વિ આયર્લેન્ડ (ત્રીજી ODI) – 15 જાન્યુઆરી

Tags :
Advertisement

.

×