ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર, 2 ટીમ સામે રમશે બધી મેચ

ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ 10 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાંશે. Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20...
08:26 AM Nov 14, 2024 IST | Hiren Dave
ભારતીય મહિલા ટીમનું શેડ્યુલ જાહેર રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ 10 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાંશે. Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20...
Indian women cricket team schedule

Indian women'team schedule:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ (Indian women'team schedule)સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાંરાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.ભારત અને આયેલેન્ડ વચ્ચે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે. જેમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે.

પ્રથમ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે

રાજકોટમાં આંતર્રાષ્ટ્રીય હિલાવાર મહિલા ક્રિકેટ મેચ રમતા ક્રિકેટ રસિકો ભારે ઉત્તેજના..ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. BCCI દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

 

T20 સિરીઝ શેડ્યૂલ

ODI સિરીઝ શેડ્યૂલ

આ પણ  વાંચો -IND vs SA : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને આપ્યો 220 રનનો Target

આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ

વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.

આ પણ  વાંચો -22 વર્ષની ઉંમરે T20I માં સદી ફટકારનાર તિલક વર્મા સૌથી યુવા ખેલાડી બન્યો

ODI સિરીઝ શેડ્યૂલ

Tags :
BCCICricket NewsCricket News Newsindia women vs Ireland womenindia women vs West Indies womenIndian women's cricket team scheduleNiranjan Shah Cricket StadiumRakotSports NewsSports News News
Next Article