Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Day Against Drug Abuse : રાજકોટ રન ફોર ડ્રગ-ફ્રી ઈન્ડિયા, પોલીસ અને યુવાનો એક સાથે મેરેથોનમાં જોડાયા

International Day Against Drug Abuse : 26 જુન વિશ્વ ડ્રગ્સ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફિકિંગની ઉજવણી થાય છે. તેના ભાગરૂપે રાજકોટનાં બહુમાળી ભવન ચોકથી વહેલી સવારે પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ અને સ્થાનિકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો.
international day against drug abuse   રાજકોટ રન ફોર ડ્રગ ફ્રી ઈન્ડિયા  પોલીસ અને યુવાનો એક સાથે મેરેથોનમાં જોડાયા
Advertisement

International Day Against Drug Abuse : રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતુ અને રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ જવાનો દ્વારા મેરેથોનમાં ભાગ લેવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×