Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

International Yoga Day 2026: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શા માટે અને 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે? જાણો ઇતિહાસ

International Yoga Day 2026: આજે યોગ માત્ર એક વ્યાયામ નથી, પરંતુ વિશ્વભરના કરોડો લોકો માટે જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. 21 જૂન,2026 ના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની 12 મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયાર છે.
international yoga day 2026  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શા માટે અને 21 જૂને જ કેમ ઉજવવામાં આવે છે  જાણો ઇતિહાસ
Advertisement

International Yoga Day 2026: આજે યોગ માત્ર એક વ્યાયામ નથી, પરંતુ વિશ્વભરના કરોડો લોકો માટે જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. 21 જૂન,2026 ના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની 12 મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયાર છે. આ વર્ષની ઉજવણીનું કેન્દ્રબિંદુ કોલકાતાનું રેડ રોડ રહેશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં લાખો લોકો એકસાથે યોગાસન કરશે.

Tags :
Advertisement

.

×