IPL 2025 Suspeded : IPL ચાહકોએ નિરાશ ન થવું જોઈએ... એક અઠવાડિયા પછી ફરી મેચ શરૂ થશે, BCCI ની મોટી જાહેરાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે સત્તાવાર માહિતી આપી IPL 2025 Suspeded : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025...
Advertisement
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી
- ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે સત્તાવાર માહિતી આપી
IPL 2025 Suspeded : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. ભારત-પાકિસ્તાન તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે સત્તાવાર માહિતી આપી છે. આ નિર્ણય 9 મેના રોજ BCCI ની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ કહ્યું કે તેમણે ખેલાડીઓની ચિંતાઓ, ચાહકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. IPLનું અપડેટેડ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

