Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 : RR એ ટોસ જીત્યો, પહેલા બેટિંગ સાથે મેદાનમાં ઉતરશે

IPL 2026, માં આજે ડબલ હેડર ડેમાં બે મેચો રમાશે, પહેલી મેચમાં મુંબઇ સામે દિલ્હીની જીત થઇ છે, બીજી મેચ રાજસ્થાન અને ગુજરાતની ટીમો વચ્ચે રમાનાર છે, રાજસ્થાને ટોસ જીતીને પહેલા બેટિંગની પસંદગી કરી છે, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં આઠ મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતે છ મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે બે મેચ જીતી છે.
ipl 2026   rr એ ટોસ જીત્યો  પહેલા બેટિંગ સાથે મેદાનમાં ઉતરશે
Advertisement
  • IPL 2026, માં આજે ડબલ હેડર ડેમાં બે મેચો રમાશે
  • પહેલી મેચમાં મુંબઇ સામે દિલ્હીની જીત થઇ છે
  • બીજી મેચમાં ગુજરાતના મેદાનમાં રાજસ્થાનની ટીમે ટોસ જીત્યો છે
  • રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી છે

IPL 2026 : IPL 2026 માં આજે 4 એપ્રિલ એ ડબલ હેડર ડે છે. દિવસની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સન (DC Vs MI) વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીની ટીમે બાજી મારી (DC Win) છે. બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT Vs RR) એકબીજા સામે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી (Ahmedabad Stadium) છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ પહેલા ગુજરાતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) આ મેચમાં રમી રહ્યો નથી. તેની ગેરહાજરીમાં, રાશિદ ખાન ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સિઝનમાં રાજસ્થાન અને ગુજરાતની ટીમોએ એક-એક મેચ રમી છે.

Tags :
Advertisement

.

×