Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

RCBvsGT : ક્વોલિફાયર 1 મેચ પર વરસાદનું સંકટ, આ રીતે નક્કી થશે જીત !

RCBvsGT વચ્ચે 26 મે ના રોજ ક્વોલિફાયર 1 મેચ રમાનાર છે. આ મેચ દરમિયાન ધર્મશાલામાં હવામાન ખુશનુમા રહેવાની ધારણા છે અને વરસાદની શક્યતા નહિવત્ છે. જોકે, હવામાન ક્યારે બદલાશે તે આગાહી કરવી મુશ્કેલ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો ધર્મશાલામાં હવામાન બગડે અને વરસાદને કારણે મેચ ધોવાઈ જાય તો શું થશે ? કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે ?
rcbvsgt   ક્વોલિફાયર 1 મેચ પર વરસાદનું સંકટ  આ રીતે નક્કી થશે જીત
Advertisement

RCBvsGT : હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં પ્લેઓફ મેચોનો વારો છે. 26 મે, મંગળવારના રોજ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે ક્વોલિફાયર 1 (Qualifier 1 - Match) રમવાનું છે. મેચ માટે ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે થશે, અને પહેલો બોલ 7.30 વાગ્યે ફેંકાશે.

Tags :
Advertisement

.

×