Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

SRHVsRCB : ઉંચા સ્કોર સામે બેંગલુરૂ ફેલ, કેપ્ટનની અડધી સદી નાકામ

SRHVsRCB વચ્ચે આજે ખેલાઇ રહ્યો છે જંગ, સનરાઇઝર્સ હૈદરાબાદને ઝડપી શરૂઆત મળી હતી, જેમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 45 રન ઉમેર્યા હતા, જેમાં હેડ 26 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. અહીં બેટિંગ કરવા આવેલા ઈશાન કિશને અભિષેકને સારો સાથ આપ્યો અને બીજી વિકેટ માટે બંને વચ્ચે 52 રનની ભાગીદારી થઈ હતી.
srhvsrcb   ઉંચા સ્કોર સામે બેંગલુરૂ ફેલ  કેપ્ટનની અડધી સદી નાકામ
Advertisement

SRHVsRCB : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2026) 19મી સીઝનની 67મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના બેટ્સમેનોએ સંપૂર્ણપણે સાચો સાબિત કર્યો અને તેમણે 20 ઓવરમાં 255 રન બનાવ્યા હતા. આ મેચમાં ઉંચા રનસ્કોર સામે બેંગ્લોરની ટીમ નિષ્ફળ રહી હતી, અને 20 ઓવરમાં 200 જ રન બનાવી શકી હતી.

Tags :
Advertisement

.

×