Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL ના મેદાનમાં ખેલાડીની જગ્યાએ યુવતિની સુંદરતા પર મોહી ગયો કેમેરામેન !

IPL ના મેદાનમાં ખેલાડીની જગ્યાએ કેમેરામેન યુવતિ પર ફોકસ કરી બેઠો હોવાનું સામે આવ્યું છે, વિડીયોમાં છોકરી મેચ દરમિયાન ગીત પર સુંદર પ્રતિક્રિયા આપતી દેખાય છે. કેમેરામેન તરત જ તેમને કેદ કરી લે છે. થોડીવારમાં, તે કામણગારી યુવતિ આખા સ્ટેડિયમનું ધ્યાનનું કેન્દ્ર યુવતિની સુંદરતા અને તેના હાવભાવ બની ગયા હતા. વીડિયોમાં, પરંપરાગત પોશાકમાં યુવતિ ધૂન પર હાવભાવ કરતી દેખાય છે.
ipl ના મેદાનમાં ખેલાડીની જગ્યાએ યુવતિની સુંદરતા પર મોહી ગયો કેમેરામેન
Advertisement
  • IPL ના મેદાનમાં ખેલાડીની જગ્યાએ કેમેરામેન યુવતિ પર ફોકસ કરી બેઠો
  • યુવતિ બોલિવૂડના સોંગ પર પોતાની જગ્યાએ ઝૂમી રહી હોવાનું જોવા મળ્યું
  • આ વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થતા લોકોએ કેમેરામેનની મજાક ઉડાવી

IPL : જ્યારે IPL મેદાન ખેલાડીઓ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે સ્ટેન્ડમાં બેઠેલી એક સુંદર છોકરીએ (IPL - Viral Beautiful Girl) એવું કામણ પાથર્યું કે, ફક્ત આખું સ્ટેડિયમ જ નહીં પરંતુ કેમેરા પણ તેના પર મોહી ગયો હતો. પરંપરાગત પોશાક પહેરેલી, છોકરીના હાવભાવ અને શૈલીએ સ્ટેડિયમમાં વાગતા "રંગીલા મ્હારો ઢોલના" (Song - Dance) ગીત પર પ્રતિક્રિયા આપતા બધાના દિલ જીતી લીધા હતા. જેનો કેમેરામેન પણ પ્રતિકાર કરી શક્યો નહીં, અને તેને સીધા મોટા પડદા પર કેદ કરી હતી. આગળ જે બન્યું તે વધુ હૃદયસ્પર્શી હતું.

IPL, લોકોનું ધ્યાન યુવતિ પર ગયું

વિડીયોમાં છોકરી મેચ દરમિયાન ગીત પર સુંદર પ્રતિક્રિયા આપતી દેખાય છે. તેના ચહેરાના હાવભાવ એટલા કુદરતી અને સુંદર છે કે, કેમેરામેન તરત જ તેમને કેદ કરી લે છે. થોડીવારમાં, તે આખા સ્ટેડિયમનું ધ્યાનનું કેન્દ્ર યુવતિની સુંદરતા અને તેના હાવભાવ બની ગયા હતા. વીડિયોમાં, પરંપરાગત પોશાક પહેરેલી યુવતિ, ગીતની ધૂન પર સુંદર હાવભાવ કરતી જોઈ શકાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------- Yuzvendra Chahal એ અભિનેત્રી પર કર્યો કેસ, છુટાછેડા પહેલાના મામલે કાર્યવાહી

IPL, આસપાસના લોકો હસવા લાગ્યા

જેમ યુવતિની નજર સ્ટેડિયમના મોટા પડદા પર પડે છે, તે પોતાને જોઈને ખુશીથી કૂદી પડે છે. તેની પ્રતિક્રિયા એટલી વાસ્તવિક છે કે, તેની આસપાસના લોકો પણ હસવા લાગે છે. આ ક્ષણ વીડિયોને વધુ ખાસ બનાવે છે. IPL માં, જ્યાં લોકો મેચ અને ખેલાડીઓ જોવા માટે આવે છે, ત્યાં આ યુવતિએ પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

કેમેરામેન મેચ ભૂલી ગયો

આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ છવાઈ ગઈ છે, જેમાં યુઝર્સે યુવતિની સુંદરતા અને તેના કુદરતી હાવભાવની પ્રશંસા કરી છે. ઘણા લોકોએ મજાકમાં લખ્યું છે કે, "કેમેરામેન પણ મેચ ભૂલી ગયો હશે," જ્યારે અન્ય લોકોએ કહ્યું કે, "આ દિવસની વાસ્તવિક ક્ષણ હતી." કેટલાક યુઝર્સે તેને IPL ની સૌથી સુંદર અને યાદગાર ક્ષણ ગણાવી છે, જ્યારે અન્ય લોકોએ એમ પણ કહ્યું કે, આવી વાસ્તવિક પ્રતિક્રિયાઓ વીડિયોને વાયરલ બનાવે છે.

આ પણ વાંચો ------------- પેરાલિમ્પિક્સ વિજેતા ખેલાડી જોડે ગેરવર્તણૂંક કરનાર કોચ Naval Singh ઘરે બેસાડી દેવાયા

Tags :
Advertisement

.

×