Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ISRO Mission : દેશનું પહેલું Analog Space Mission, જાણો કેમ છે ખાસ

SRO દ્વારા લેહમાં શરૂ કરવામાં આવેલા પ્રથમ Analog Mission પોતાનામાં એક મોટો પ્રયોગ છે, વાસ્તવમાં, અવકાશની ભાષામાં, Analog Mission એ વાસ્તવિક મિશનની નકલ જેવું છે.
isro mission   દેશનું પહેલું analog space mission  જાણો કેમ છે ખાસ
Advertisement
  1. Analog Space Mission શું છે?
  2. Analog Mission માટે જ લદ્દાખ શા માટે?
  3. પરીક્ષણો કેવી રીતે હાથ ધરવામાં આવશે?

ભારતની સ્પેસ એજન્સી ISRO એ પ્રથમ Analog Space Mission લેહ, લદ્દાખમાં શરૂ કર્યું છે. આ મિશન હેઠળ ISRO લેહમાં એક એવી જગ્યા બનાવશે, જે અન્ય ગ્રહની સ્થિતિ જેવી હશે. આના દ્વારા, ISRO પૃથ્વીથી દૂરના સ્થળોએ બેઝ સ્ટેશનોમાં આવતા પડકારોનો સામનો કરવા માટે સજ્જતાનું પરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત આવનારા દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ મિશનની તૈયારી કરી રહ્યું છે.

Tags :
Advertisement

.

×