Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબીના ડાયરામાં આરોપી કલાકાર પર PSI એ વરસાવ્યો પ્રેમ, જુઓ વાયરલ Video

હાલમાં એક ડાયરાનો વીડિયો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આ ડાયરાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકાર તરીકે દેવાયત ખવડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દેવાયત ખવડ હાલમાં યુવાન પર જીવલેણ હુમલાના કેસમાં જામીન પર બહાર છે....
Advertisement

હાલમાં એક ડાયરાનો વીડિયો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આ ડાયરાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકાર તરીકે દેવાયત ખવડને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, દેવાયત ખવડ હાલમાં યુવાન પર જીવલેણ હુમલાના કેસમાં જામીન પર બહાર છે. ફરી એક વખત સ્ટેજ પરથી રાણો રાણાની રીતે જ હોય તે પ્રકારના તેવર દેવાયત ખવડના જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, મોરબીમાં આયોજિત આ ડાયરામાં 80 લાખ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી કલાકાર પર PSI એ પ્રેમ વરસાવ્યો હતો. જામીન પર મુક્ત દેવાયત ખવડ પર માળીયા મિયાણાના PSI નારણ ગઢવી એ રૂપિયાનો કોથળો ઠાલવ્યો હતો. ત્યારે આ વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

જુઓ વીડિયો..

Advertisement

આ પણ વાંચો : Video : ગુજરાતના પ્રથમ લોકગાયક જે કાર્યક્રમ માટે ચાર્ટર પ્લેનમાં ઈન્દૌર પહોંચ્યા

Tags :
Advertisement

.

×