Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જેને કરતા હતા પ્રેમ... તે જ નેતાએ Justin Trudeauને આપ્યો દગો...

ખાલિસ્તાનીઓનો પક્ષ લેનારા અને ભારત સાથે ઘર્ષણ કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને કેનેડાના જ ખાલિસ્તાની નેતાએ મોટો ફટકો માર્યો જસ્ટિન ટ્રુડોને મોટો આંચકો આપીને તેમના મુખ્ય સાથી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ લિબરલ પાર્ટીમાંથી સમર્થન પાછું ખેંચી...
જેને કરતા હતા પ્રેમ    તે જ નેતાએ justin trudeauને આપ્યો દગો
Advertisement
  • ખાલિસ્તાનીઓનો પક્ષ લેનારા અને ભારત સાથે ઘર્ષણ કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને કેનેડાના જ ખાલિસ્તાની નેતાએ મોટો ફટકો માર્યો
  • જસ્ટિન ટ્રુડોને મોટો આંચકો આપીને તેમના મુખ્ય સાથી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ લિબરલ પાર્ટીમાંથી સમર્થન પાછું ખેંચી લીધું
  • સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા ટ્રુડોની લઘુમતી સરકાર જોખમમાં

Justin Trudeau : ખાલિસ્તાનીઓનો પક્ષ લેનારા અને ભારત સાથે ઘર્ષણ કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ને કેનેડાના જ ખાલિસ્તાની નેતાએ મોટો ફટકો માર્યો છે. જસ્ટિન ટ્રુડોને મોટો આંચકો આપીને તેમના મુખ્ય સાથી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ લિબરલ પાર્ટીમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. જેથી આગામી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા ટ્રુડોની લઘુમતી સરકાર જોખમમાં આવી ગઇ છે. પાર્ટીએ બુધવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ જાહેરાત કરી હતી. આ જોડાણ જૂન 2025 સુધી ચાલવાનું હતું.

Tags :
Advertisement

.

×