Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jaish-e-Mohammed એ મહિલાઓને આતંકવાદી બનાવવા ઓનલાઈન કોર્સ શરૂ કર્યો, મસૂદ અઝરની બહેનો કરશે લીડ

Jaish-e-Mohammed નો નવો પ્લાન : આ કોર્સ 8 નવેમ્બરથી શરૂ થશે અને તેમાં મસૂદ અઝરની બહેનો સાદિયા અઝર (જમાત ઉલ-મુમિનાતની કમાન્ડર) અને સમાયરા અઝર, તેમજ ઉમર ફારુક (પુલવામા હુમલાના આતંકી)ની પત્ની અફ્રીરા ફારુકની ભૂમિકા મહત્વપૂર્ણ છે. દરેક ભાગીદારીથી 500 પાકિસ્તાની રુપિયા (લગભગ 150 INR) ડોનેશન અને ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.
jaish e mohammed એ મહિલાઓને આતંકવાદી બનાવવા ઓનલાઈન કોર્સ શરૂ કર્યો  મસૂદ અઝરની બહેનો કરશે લીડ
Advertisement
  • Jaish-e-Mohammed નો નવો પ્લાન : મહિલાઓ માટે ઓનલાઈન જિહાદી કોર્સ, મસૂદ અઝરની બહેનો લીડ કરશે
  • ‘તુફત અલ-મુમિનાત’ : જેશે મહિલા આતંકવાદીઓ તૈયાર કરવા શરૂ કર્યો 500 રૂપિયાનો કોર્સ
  • મસૂદ અઝરની બહેનોની લીડરશિપમાં જેશની મહિલા બ્રિગેડ : 8 નવેમ્બરથી ઓનલાઈન ટ્રેઇનિંગ
  • PoKમાં જેશનું મહિલા ભરતી કેમ્પેઇન : સુસાઈડ હુમલાઓ માટે તૈયારી, અઝર પરિવારની મહિલાઓ આગેવાની
  • આતંકની નવી વ્યૂહરચના : જેશ-એ-મોહમ્મદે લોન્ચ કર્યો મહિલાઓ માટે ‘જમાત ઉલ-મુમિનાત’ કોર્સ

આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)એ મહિલાઓને ભરતી કરવા માટે ઓનલાઈન જિહાદી કોર્સ ‘તુફત અલ-મુમિનાત’ શરૂ કર્યો છે. ખતરનાક આતંકવાદી મસૂદ અઝરની બહેનો અને ઉમર ફારુકની પત્ની મહિલાઓને લીડ કરશે. દરેક ભાગીદારીથી 500 રૂપિયા ડોનેશન વસૂલવામાં આવશે.

Tags :
Advertisement

.

×