Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

James Burrows Death : 'ફ્રેન્ડ્સ' ફેમ ડિરેક્ટર જેમ્સ બરોઝનું 85 વર્ષની વયે નિધન, હોલીવુડમાં શોકનું મોજું

Friends Director James Burrows Death : લોકપ્રિય ટીવી સિરીઝ 'ફ્રેન્ડ્સ' (Friends) સહિત અનેક સુપરહિટ શોના દિગ્દર્શક જેમ્સ બરોઝનું 85 વર્ષની વયે નિધન થયું છે. 5 દાયકાની શાનદાર કારકિર્દીમાં તેમણે 1000થી વધુ એપિસોડ્સનું દિગ્દર્શન કર્યું હતું અને 11 એમી એવોર્ડ્સ જીત્યા હતા. તેમના પરિવારે ભાવુક નિવેદન આપી આ સમાચારની પુષ્ટિ કરી છે. હોલીવુડ અને દુનિયાભરના ચાહકો આ દિગ્ગજ ડિરેક્ટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
james burrows death    ફ્રેન્ડ્સ  ફેમ ડિરેક્ટર જેમ્સ બરોઝનું 85 વર્ષની વયે નિધન  હોલીવુડમાં શોકનું મોજું
Advertisement

Friends Director James Burrows Death : લોકપ્રિય ટીવી સિરીઝ 'ફ્રેન્ડ્સ' (Friends) ના ચાહકો માટે એક અત્યંત દુઃખદ સમાચાર (Sad News) સામે આવ્યા છે. આ આઇકોનિક અને જગવિખ્યાત શોના દિગ્દર્શક (Director) જેમ્સ બરોઝ (James Burrows) નું 85 વર્ષની વયે નિધન (Death) થયું છે. તેમના પરિવારે એક સત્તાવાર નિવેદન (Official Statement) જાહેર કરીને આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી છે. જેમ્સ બરોઝની વિદાયથી સમગ્ર હોલીવુડ (Hollywood) માં શોકનો માહોલ છવાયો છે અને દિગ્ગજ કલાકારો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ (Tributes) આપવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×