Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : Sachin Tendulkar નું સહપરિવાર આગમન

Jamnagar એરપોર્ટ પર દિગ્ગજોનું આમનગ થવાનું શરૂ થયું છે, આજે તેંડુલકર પરિવારના સભ્યો સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર, અને પુત્ર અર્જુન તેંડુલકર જામનગર ખાતે આવી પહોંચ્યા છે. જામનગર એરપોર્ટથી બહાર આવતા તેમને તસ્વીરોમાં કેદ કરી લેવામાં આવ્યા છે.
jamnagar   sachin tendulkar નું સહપરિવાર આગમન
Advertisement
  • Jamnagar એરપોર્ટ પર દિગ્ગજોનું આમનગ
  • એરપોર્ટ પર જોવા મળ્યા સચિન, અંજલિ અને પુત્રી સારા
  • પુત્ર અર્જૂનના પ્રિવેડિંગ રિલાયન્સ ગ્રીન્સ ખાતે યોજાશે
  • આજે દેશભરની હસ્તીઓ આવી પહોંચશે જામનગર

Jamnagar : ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું (Sachin Tendulkar In Jamnagar) સહપરિવાર જામનગર ખાતે આગમન થયું છે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની થોડાક મહિનાઓ અગાઉ સાનિયા ચંડોક સાથે સગાઇ થઇ હતી, અને માર્ચમાં બંનેના લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ ખાતે ભવ્ય પ્રિવેડિંગ યોજાવવા જઇ રહ્યા છે. જેમાં ભાગ લેવા માટે સચિન તેંડુલકર, યુવરાજસિંહ સહિતના દિગ્ગજો તેમના પરિવાર સાથે પહોંચ્યા છે. આ તો માત્ર દિગ્ગજોના આગમનની શરૂઆત છે, આગામી સમયમાં વિવિધ જગતના દિગ્ગજો જામનગરના મહેમાન બનનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. (Jamnagar)

Tags :
Advertisement

.

×