Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar ના સેકશન રોડ પર વૃદ્ધની હત્યા, અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકયા

Jamnagar ના સેકશન રોડ પર વૃદ્ધની હત્યા કરવામાં આવી છે અને અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થયા છે, હત્યા પાછળનું કારણ અકબંધ છે અને કોણે હત્યા કરી તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે, મોડી રાત્રે આ હત્યા કરવામાં આવી છે.
jamnagar ના સેકશન રોડ પર વૃદ્ધની હત્યા  અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકયા
Advertisement

Jamnagar શહેરમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે અને હત્યાની ઘટનાથી હાહાકાર મચ્યો છે, વૃદ્ધની હત્યા શા માટે કરવામાં આવી તેને લઈ પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×