Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધોકાઓ વડે મારામારી, પોલીસની PCR વાન પસાર થઈ પણ ઉભી ના રહી!

Jamnagar : જકાતનાકા પાસે મોડી રાત્રે જાહેરમાં મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, બે જૂથના લોકો સામસામે ઉતરી આવ્યા હતા અને જાહેર રોડ પર મારામારી કરી હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટનામાં હજી ફરિયાદ નોંધાઈ નથી.
jamnagar   જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધોકાઓ વડે મારામારી  પોલીસની pcr વાન પસાર થઈ પણ ઉભી ના રહી
Advertisement

Jamnagar : મોડી રાત્રે જકાતનાકા પાસે જાહેરમાં મારામારી થઈ હતી અને બે જૂથ વચ્ચે ધોકાઓ વડે સામસામે મારામારી થઈ હતી અને બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો, પોલીસ વાન પસાર થઈ, પણ ઝઘડામાં ન દાખવ્યો રસ. બનાવ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Tags :
Advertisement

.

×