Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: જુગાર પર પોલીસની તવાઈ, 7 સ્થળો પર દરોડા, 10 શખ્સો ઝડપાયા

Jamnagar શહેર, દરેડ અને લાલપુર પંથકમાં પોલીસે જુગાર પર મોટી કાર્યવાહી કરી સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં જાહેરમાં ચલણી નોટો પર જુગાર રમી રહેલા તેમજ વરલી-મટકાના આંકડા લખી રહેલા કુલ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
jamnagar  જુગાર પર પોલીસની તવાઈ  7 સ્થળો પર દરોડા  10 શખ્સો ઝડપાયા
Advertisement

Jamnagar:જામનગર શહેર, દરેડ અને લાલપુર સહિતના પંથકમાં પોલીસે ગઈકાલે જુગાર(Gambling)ની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરી સાત જુદા-જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ વ્યાપક ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી મોટી રોકડ રકમ સહિત જુગારના સાધનો જપ્ત કર્યા હતા.  પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા ભંગ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×