Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : દારૂનું અનોખું નેટવર્ક, કારમાં ગુપ્ત ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું

Jamnagar : સિટી 'એ' ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે દંપતીને ઝડપી પાડયું છે. મહાપ્રભુજી બેઠક નજીકથી કારમાં દારૂના જથ્થા સાથે દંપતી ઝડપાયું છે અને કારના ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 108 બોટલો છૂપાવી હતી. વિનોદ દામા અને પત્ની પ્રિયાબેન દામાની પોલીસે ધરપકડ કરી છે.
jamnagar   દારૂનું અનોખું નેટવર્ક  કારમાં ગુપ્ત ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતું દંપતી ઝડપાયું
Advertisement

Jamnagar શહેરના સિટી 'એ' ડિવિઝન પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસેથી પસાર થતી એક શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તપાસ હાથ ધરતા દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે વિનોદ દામા અને તેમની પત્ની પ્રિયાબેન દામાની દારૂના મોટા જથ્થા સાથે ધરપકડ કરી છે.

Advertisement

.

×