Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

MS Dhoniના પ્રખર ફેન ભાવનગરના Jay Janiનું અકસ્માતમાં મોત

ભાવનગરમાં ક્રિકેટર એમ એસ ધોનીના ફેનનું અકસ્માતમાં મોત (Bhavnagar ) જય જાની નું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નીપજ્યું હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુતપાસ હાથધરી IPL ની મેચ માં મેદાન માં એમ એસ ધોની ને મળ્યા હતા જય જાની...
ms dhoniના પ્રખર ફેન ભાવનગરના jay janiનું અકસ્માતમાં મોત
Advertisement
  • ભાવનગરમાં ક્રિકેટર એમ એસ ધોનીના ફેનનું અકસ્માતમાં મોત (Bhavnagar )
  • જય જાની નું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નીપજ્યું
  • હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુતપાસ હાથધરી
  • IPL ની મેચ માં મેદાન માં એમ એસ ધોની ને મળ્યા હતા
  • જય જાની ખૂબ સોશ્યલ મીડિયા માં થયા હતા વાયરલ

Bhavnagar : ભાવનગર (Bhavnagar)જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામના (Rabarika village)વતની અને ક્રિકેટર એમ.એસ. ધોનીના ફેન્સ (MS DhoniFan)જય જાનીનું ટ્રેક્ટર પલ્ટી જવાના કારણે થયેલા અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે જય જાની પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેક્ટર અસંતુલિત થવાના કારણે પલ્ટી જતા  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Tags :
Advertisement

.

×