ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bank Fraud Case : જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની ઇડીએ કરી ધરપકડ

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કેનેરા બેંક સંબંધિત 538 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ...
11:35 PM Sep 01, 2023 IST | Vipul Pandya
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કેનેરા બેંક સંબંધિત 538 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કેનેરા બેંક સંબંધિત 538 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.
Tags :
ArrestBank-Fraud-CaseedJet Airways founderNaresh-Goyal
Next Article