Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

DGP ને જિજ્ઞેશ મેવાણીનો જવાબ- સાહેબ, નામ પ્રમાણે જનતાની સહાય કરો

DGP સહાયે જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર જ મેવાણી ઉપર પ્રહાર કર્યા હતા. તો હવે જિજ્ઞેશ મેવાણીએ પણ ડીજીપીને કડક જવાબ આપી દીધો છે. ગુજરાતમાં પોલીસ પરિવારોના વિરોધ અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના માહોલ વચ્ચે ડીજીપી વિકાસ સહાયે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ વિરોધી નિવેદન પર તીખો પ્રતિભાવ આપ્યો છે. તો હવે મેવાણીએ પણ ડીજીપીને જવાબ આપી દીધો છે.
dgp ને જિજ્ઞેશ મેવાણીનો જવાબ  સાહેબ  નામ પ્રમાણે જનતાની સહાય કરો
Advertisement
  • DGP સહાયનો મેવાણી પર તીખો પ્રહાર : "મનોબળ તોડવાનું કામ ન સાંખી લેવાય ", મેવાણીએ કહ્યું 'જનતાને સહાય કરો'
  • પોલીસ ગરિમા પર DGPનો સંદેશ: "ટોલરેટ ના કરો", જીગ્નેશ મેવાણીએ વળતર 'દારુ-ડ્રગ્સથી બચાવો'
  • જીગ્નેશ મેવાણી vs DGP વિકાસ સહાય: શબ્દયુદ્ધમાં 'સહાય કરો'નો વાયરલ પ્રતિભાવ
  • "પેટનું પાણી નહીં હલે": મેવાણીનો DGPને જવાબ, પોલીસ વિરોધ પર તીખી ટીકા
  • ગુજરાતમાં તણાવ વધ્યો: DGPના 'ભયમુક્ત કામ' પર મેવાણીએ કહ્યું 'જનતા બચાવો'

અમદાવાદ : DGP વિકાસ સહાયે જિજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર જ મેવાણી ઉપર પ્રહાર કર્યા હતા. તો હવે જિજ્ઞેશ મેવાણીએ પણ ડીજીપીને કડક જવાબ આપી દીધો છે. ગુજરાતમાં પોલીસ પરિવારોના વિરોધ અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના માહોલ વચ્ચે ડીજીપી વિકાસ સહાયે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ વિરોધી નિવેદન પર તીખો પ્રતિભાવ આપ્યો છે. મેવાણીનું નામ લીધા વિના DGP સહાયે કહ્યું કે, "પોલીસનું મનોબળ તોડવાનું કામ ના સાંભળવું જોઈએ." આ નિવેદન કારડા પોલીસ અકાદમીમાં યોજાયેલા અલંકરણ સમારોહ દરમિયાન આવ્યું, જ્યાં તેમણે પોલીસ કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું, "કોઈપણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય તેનો આવો વ્યવહાર સાંખી લેવાય નહીં."

Tags :
Advertisement

.

×