Joe Biden : શું જો બિડેન મૃત્યુ પામ્યા છે?, ઈન્ટરનેટ પર વાયરલ થયા આવા સમાચારો...!
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. પરંતુ બે દિવસ પહેલા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. બિડેન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા, પરંતુ ઘણા સાંસદોના દબાણ અને સ્વાસ્થ્યના કારણોસર તેમણે ફરીથી ચૂંટણી...
Advertisement
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. પરંતુ બે દિવસ પહેલા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. બિડેન ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા, પરંતુ ઘણા સાંસદોના દબાણ અને સ્વાસ્થ્યના કારણોસર તેમણે ફરીથી ચૂંટણી ન લડવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, બિડેને (Joe Biden) વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સ્થાને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના નવા ઉમેદવાર બનાવવાની પણ જાહેરાત કરી છે અને તેમની પાર્ટીના તમામ મુખ્ય સાંસદો પણ કમલાની તરફેણમાં છે. પરંતુ તે દરમિયાન, બિડેન (Joe Biden) સાથે સંબંધિત એક સમાચારે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.

