Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : ભવનાથ મંદિરના મહંતની નિમણૂંક કરવાની માગ બની પ્રબળ, રાજુ ગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી

Junagadh : જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂંકની માગ પ્રબળ બની છે. ગુરૂ શિષ્યની પરંપરાના રાજુ ગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે અને ભવનાથ મંદીર ઘણા સમયથી સરકાર હસ્તક છે. પૂર્વ મહંત હરીગીરીજીની મુદત પૂર્ણ થતા સરકારે પોતાની હસતક લઈ લીધો છે વહીવટ.
junagadh   ભવનાથ મંદિરના મહંતની નિમણૂંક કરવાની માગ બની પ્રબળ  રાજુ ગીરી બાપુએ આમરણાંત ઉપવાસની ઉચ્ચારી ચીમકી
Advertisement

Junagadh : પૂર્વ મહંત હરીગીરીજી સામે અનેક પ્રકારના આક્ષેપ થયા હતા જેમાં ગુરૂ શિષ્યની પરંપરા મુજબ મહંતની નિમણૂંક કરવાને લઈ માગ કરવામાં આવી છે. કોઈ બહારના રાજયના સાધુની નિમણૂંક નહી કરવા માગ કરાઈ છે. ભવનાથના મહંતનું પદ સન્યાસીનું હોય છે. તો રાજુ ગીરી બાપુએ નાણાકીય લેવડ દેવડનો આક્ષેપ કર્યો છે.

Tags :
Advertisement

.

×