Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : વંથલીમાં ખાણ-ખનીજ વિભાગની મેગા સ્ટ્રાઈક, રેતી ભરેલા 9 ડમ્પરો કરાયા સીઝ

Junagadh : વંથલીમાં ખાણ ખનીજ વિભાગે રેડ પાડી હોવાની વાત સામે આવી છે અને ગેરકાયદે રેતી ભરતા ડમ્પરો ઝડપી પાડયા છે. ઘણા વર્ષોથી આ જગ્યા પર રેતી ખનન થતું હોવાની વાત સામે આવી છે. ખાણ ખનીજ વિભાગે રેતી, ડમ્પર અને લોડર સહિત રૂ.3.05 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે.
junagadh   વંથલીમાં ખાણ ખનીજ વિભાગની મેગા સ્ટ્રાઈક  રેતી ભરેલા 9 ડમ્પરો કરાયા સીઝ
Advertisement

Junagadh : વંથલી નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો ઝડપાયા છે અને રેતી ભરેલા નવ ડમ્પર અને એક લોડર ઝડપાયું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન થતુ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે અને અનેક રજૂઆતો કરવામાં આવી હતી તંત્રને. રેતી ભરેલા ડમ્પરોને કારણે આ વિસ્તારમાં ઘણા અકસ્માત થાય છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આળસ ખંખેરી રેડ કરતા અનેક સવાલો ઉભા થયા છે.

Advertisement

.

×