Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : વિસાવદરમાં સહકારી મંડળીના 'ખેલ', બોગસ સભ્યો બનાવી લાખોના ગોટાળાનો આક્ષેપ!

Junagadh : વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં આવેલી સહકારી મંડળી હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. સ્થાનિક ખેડૂતોએ મંડળીના સંચાલકો સામે ગંભીર પ્રકારના ગોટાળાના આક્ષેપો કર્યા છે. ખેડૂતોના મતે, મંડળીમાં મોટી સંખ્યામાં 'બોગસ સભ્યો' બનાવવામાં આવ્યા છે. જેની પાછળ કોઈ મોટું આર્થિક કૌભાંડ હોવાની શંકા સેવાઈ રહી છે.
junagadh   વિસાવદરમાં સહકારી મંડળીના  ખેલ   બોગસ સભ્યો બનાવી લાખોના ગોટાળાનો આક્ષેપ
Advertisement

Junagadh : મંડળીના ચોપડે કુલ 118 ખેડૂતોના નામ નોંધવામાં આવ્યા છે. જોકે, આ આખી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આક્ષેપ છે કે, જે ખેડૂતો અભણ છે અને પોતાની સહી પણ કરી શકતા નથી, તેમની પણ દસ્તાવેજોમાં સહીઓ લેવામાં આવી છે.

Tags :
Advertisement

.

×