Rajkot : બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર ફરાર થવાનો કેસ, અત્યાર સુધી પોલીસે 8 સગીરને ઝડપી પાડયા
Rajkot : રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર ફરાર થયા હતા જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 8 સગીરને ઝડપી પાડયા છે, ગઈકાલે વધુ એક સગીર મળી આવ્યો છે અને પોલીસે સીસીટીવી અને જિલ્લાની પોલીસની મદદથી સગીરનો શોધી કાઢયો છે.
Advertisement
Rajkot : 7 કલાક પગપાળા ચાલી મોરબીથી નવલખી પહોંચ્યો હતો સગીર અને રેલવે સ્ટેશન પહોંચેલા બાળક પાસે રૂપિયા ન હોવાથી રેલવે ટ્રેક પર પગપાળા ચાલી નવલખી પહોંચ્યો હતો. રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં 8 સગીર ઝડપી પાડવા સફળતા મળી છે. હજુ 3 બાળ આરોપીને ઝડપી પાડવા ક્વાય હાથ ધરવામાં આવી છે. 13 જેટલી ટીમો બનાવી બાળકો શોધવા પોલીસ કામે લાગી

